GSTV

ભાજપનાં કાર્યકર્તાઓ એક વ્યક્તિના નામે ચાર વખત મતદાન કરાવતા હતા અને ઝડપાઈ ગયાં!

CAIT support bjp

Last Updated on May 12, 2019 by

દિલ્હીમાં આમ આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર બોગસ મતદાન કરાવવાનો આરોપ લગાવ્યો. રાઘવ ચઢ્ઢાએ જણાવ્યુ હતુ કે દિલ્હીના અનેક સ્કૂલમાં ભાજપના કાર્યકર્તાઓ એક વ્યક્તિના નામે ચાર વખત મતદાન કરાવી રહ્યા છે. જેમાથી એક શખ્સને આપના કાર્યકર્તાઓએ ઝડપી પાડ્યો.

દિલ્હીમાં ભાજપની હાર નક્કી છે એટલે બોગસ મતદાન કરાવી રહી છે. ત્યારે આ મામલે પોલીસને ફરિયાદ કરવામાં આવી ત્યારે પોલીસે જેલમાં પુરી દેવાની ધમકી આપી. રાઘવ ચઢ્ઢાએ વધુમાં જણાવ્યુ કે, સ્થાનિક વહીવટી તંત્ર પણ ભાજપને બોગસ મતદાન કરવાનું કામ કરી છે.

READ ALSO

Related posts

વિશ્વનો સૌપ્રથમ યુનિસેક્સ કોન્ડોમ વિકસિત, મહિલાઓ અને પુરુષો બંને કરી શકે છે ઉપયોગ

Vishvesh Dave

મોટી રાહત/ સરકારનો નિર્ણય- હવે તમે રાશનની દુકાનોમાંથી ખરીદી શકશો LPG સિલિન્ડર, જાણો તેના વિશે બધું

Vishvesh Dave

સ્પષ્ટતા પાછળ ડ્રેગનની લુચ્ચાઈ? નવા સરહદ કાયદા પર લગાવવામાં આવતા ક્યાસ ખોટા, નહીં થાય જૂની સંધિઓ પર કોઈ અસર : ચીન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!