GSTV
Home » News » વરસો જૂનાં કોંગ્રેસના ગઢમાં ભાજપે જશવંતસિંહને રિપીટ કર્યા, પરંતુ અહીં મોદી લહેર નથી

વરસો જૂનાં કોંગ્રેસના ગઢમાં ભાજપે જશવંતસિંહને રિપીટ કર્યા, પરંતુ અહીં મોદી લહેર નથી

વરસો જૂનો કોંગ્રેસનો ગઢ ગણાતી દાહોદ બેઠક ર૦૧૪માં મોદી લહેરના પ્રતાપે ભાજપે કબજે કરી સૌને ચોંકાવી દીધા હતા. ધારાસભ્ય રહી ચૂકેલા જશવંતસિંહ ભાંભોર પર ભાજપે આ વખતે પણ ફરી ભરોસો મૂક્યો છે. ત્યારે ગત ટર્મમાં જશવંતસિંહની કામગીરી કેવી રહી તેની પર નજર કરીએ.

જશવંતસિંહ ભાંભોર ધારાસભ્ય તરીકે અજય રહેલા અને એટલે જ ર૦૧૪મા મોદીએ પ્રભા તાવિયાડ સામે તેમને મેદાને ઉતારી આ બેઠક કબજે કરી હતી. પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયા બાદ જશવંતસિંહ ભાંભોરની સંસદમાં કામગીરી કેવી રહી તેની પર નજર કરીએ તો.

પાંચ વરસની ટર્મ દરમિયાન સાંસદને રપ કરોડ જેટલી ગ્રાન્ટ મળતી હોય છે આ ગ્રાન્ટનો કેવો ઉપયોગ કરીને વિશ્વાસ જીત્યો. આદિવાસી મતોનુ પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ર૦૧૪ની સરખામણીએ સમીકરણ બદલાયા છે. આ વખતે અહી કોઇ મોદી લહેર નથી. આદિવાસી પટ્ટામાં કોંગ્રેસ હજુ ઇચ્છે તો તેનો ગજ વાગી શકે તેમ છે.

READ ALSO

Related posts

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સાત સિંહોને યુપી મોકલવામાં આવ્યા

Nilesh Jethva

લાલ કેપ્ટનનું પોસ્ટર રિલીઝ, સૈફનો રોલ જોઈને તમે પણ ચોંકી જશો

Kaushik Bavishi

સામાન્ય માણસ માટેના રાહતનાં સમાચાર, બે દિવસની બેન્કોની ટળી હડતાળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!