GSTV

છોટાઉદેપુરમાં દીપડાને મોતને ઘાટ ઉતારનાર વ્યક્તિ ઝડપાયો,પણ જાણો સમગ્ર ઘટના

છોટાઉદેપુરના પાવી જેતપુર વિસ્તારમાં દિપડાને ગોળી મારનાર આરોપી ઝડપાયો હતો. વનવિભાગની તપાસમાં દીપડાનું ગોળી વાગતા મોત થયું હોવાની જાણકારી મળતા બાંડી ગામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. દીપડાએ પ્રથમ વાવડી ગામમાં એક વૃધ્ધ પર હુમલો કરતા વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે બીજા દિવસે એક બાળકી અને બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બાળકનું મોત થયું હતું. અને રાત્રીએ એક વૃદ્ધ પર હુમલો કરીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. બીજી બાજુ દીપડાને પકડી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ત્યારે ગામાં ગામના હિન્દુ રાઠવાએ દીપડાને જોતાં પોતાની લાઇસન્સ વાળી બંદૂક વડે ફાયરિંગ કરતા દિપડો ઘવાયો હતો અને ગામના જ એક ખેતરમાં ઢળી પડ્યો હતો.

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva

બુધવારે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળશે કેબીનેટની બેઠક, આ મુદ્દાઓ પર રહેશે સૌની નજર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!