GSTV
Home » News » અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં પોલીસ પ્રવેશવાનો મામલો, વિદ્યાર્થીઓએ કાર્યાલય બહાર આ રીતે વિરોધ કર્યો

અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં પોલીસ પ્રવેશવાનો મામલો, વિદ્યાર્થીઓએ કાર્યાલય બહાર આ રીતે વિરોધ કર્યો

ગૂજરાત વિદ્યાપીઠમાં પોલીસ પ્રવેશતા વિદ્યાર્થીઓ હજી રોષે ભરાયેલા છે. વિદ્યાર્થીઓ ૧૪મી જાન્યુઆરીએ વિદ્યાર્થીઓએ CAA મુદ્દે  પતંગ ચડાવી  વિરોધના કાર્યક્રમની જાહેરાત કરી હતી. જેથી પોલીસે તેમને અટકાવ્યા હતા.

ત્યારે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ મુખ્ય કાર્યાલય બહાર કાતણ કરી વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે. વિદ્યાર્થીઓનું કહેવુ  છે કે, વિદ્યાર્થીઓ જાણવા માંગે છે કે કોની મંજૂરીથી પોલીસ આવી..

READ ALSO

Related posts

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva

સરળતાથી મળશે હવે રેલવેની તત્કાલ ટિકિટ, નકલી એજન્ટોના રાફડાનો થયો પર્દાફાશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!