GSTV
Home » News » બિહારમાં બેઠક વહેંચણીની ફોર્મુલા લગભગ નક્કી, આરજેડી સૌથી વધુ બેઠકો પરથી લડશે ચૂંટણી

બિહારમાં બેઠક વહેંચણીની ફોર્મુલા લગભગ નક્કી, આરજેડી સૌથી વધુ બેઠકો પરથી લડશે ચૂંટણી

બિહારમાં મહાગઠબંધનના ઘટક દળોની વચ્ચે લોકસભા ચૂંટણીને લઇને બેઠક વહેંચણીની ફોર્મુલા લગભગ નક્કી થઇ ગઇ છે. સૂત્રો મુજબ લાલુ પ્રસાદ યાદવની આરજેડી સૌથી વધુ બેઠકો પર ચૂંટણી લડશે. ત્યારબાદ કોંગ્રેસને 9 બેઠક ફાળવવામાં આવી છે. બુધવારે પટનામાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને બેઠક વહેંચણીની જાહેરાત કરવામાં આવી શકે છે.

મનાઇ રહ્યું છે કે મહાગઠબંધનના ઘટક દળોની વચ્ચે બેઠક અંગે ચાલી રહેલો વિવાદ ખતમ થઇ ગયો છે. મહાગઠબંધનમાં જે નવી ફોર્મુલા નક્કી થઇ છે તે મુજબ આરજેડી 20 બેઠક અને કોંગ્રેસ નવ બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે કે ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી RLSP ચાર બેઠક અને જીતન રામ માંઝીના નેતૃત્વવાળી હિન્દુસ્તા આવામ મોર્ચાને ત્રણ બેઠક ફાળવવામાં આવી રહી છે. નવા સમીકરણમાં શરદ યાદવ અને મુકેશ સાહનીને બે-બે બેઠક આપવામાં આવી રહી છે.

Read Also 

Related posts

ભાજપે આ લોકસભામાં કેમ ન કરી ગુજરાત મોડેલની ચર્ચા, આ છે ખરું કારણ

Alpesh karena

કોંગ્રેસ પ્રમુખના આવા નિવેદનથી સર્જાયુ રહસ્ય, પ્રિયંકા ગાંધીના ચૂંટણી લડવા અંગે કહ્યું કે…

Arohi

Tik Tok પર ભારતમાં પ્રતિબંધથી કંપનીને દરરોજ કરોડોનું નુકસાન!

Bansari