GSTV
Home » News » ભાવનગરમાં પોલીસની વાનમાં આરોપી નહીં ખેડૂતોને લઈ જવાય છે, આ કેવુ તંત્ર

ભાવનગરમાં પોલીસની વાનમાં આરોપી નહીં ખેડૂતોને લઈ જવાય છે, આ કેવુ તંત્ર

ભાવનગરના નીચા કોટડા ગામે ખાનગી કંપનીના માઇનિંગ વિરોધના મામલે 92 લોકોની ધરપકડ કરાઇ હતી. જે બાદ આજે તમામ લોકોને મહુવા સેશન કોર્ટમાં રજૂ કરાતા 92 લોકોના જામીન મંજુર કર્યા હતા. કોર્ટે આ તમામ લોકોને મહુવા નીચા કોટડા ગામે માઇનિંગ કામગીરીને અડચણરૂપ ન થવાની શરતે જામીનમુક્ત કર્યા છે.

Related posts

કેશોદમાં બિચ્છુ ગેંગનો આતંક, બસ સ્ટેન્ડ પર યુવકને છરા અને ધોકા વડે માર માર્યો

Arohi

અદભૂત : વિદ્યાર્થીઓથી પ્રોજેક્ટ પૂર્ણ ન થાય કે ભૂલ થાય તો કહે, ‘જાઓ વૃક્ષ વાવી આવો’

Arohi

ગુજરાતના આ મજૂરે એવી બુદ્ધિ વાપરી કે હવે તેની રોજની આવક ત્રણથી પાંચ હજાર છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!