GSTV

બારડોલીમાં લીવ ઈનમાં રહેતા યુવકે શંકા જતા પ્રેમીકાની કરી હત્યા, યુવતી બીજી વખત ગર્ભવતી બનતા…

સુરતના બારડોલીમાં લીવ ઈનમાં રહેતા યુવકે શંકા જતા પ્રેમીકાની હત્યા કરી હતી. પ્રેમીકા બીજી વખત ગર્ભવતી બનતા શંકાના અધારે પ્રેમીએ ગળુ દબાવી હત્યા કરી પ્રેમિકાની લાશને ખેતરમાં દાટી દીધી હતી. યુવતીના પરીવારજનોએ યુવતી ગુમ થયા અંગે ફરીયાદ નોંધાવતા સમગ્ર બાબત સામે આવી હતી.

READ ALSO

Related posts

White Houseની નવી વેબસાઈટના સોર્સ કોડમાં ટેક્નિકલ ટીમે છુપાવેલ છે એક સિક્રેટ મેસેજ

Pritesh Mehta

ટ્રિક/ ખોવાયેલા અથવા ચોરી થયેલા સ્માર્ટફોનને Google Mapsની મદદથી આ રીતે સરળતાથી શોધો

Bansari

ઉર્વશી રાઉતેલાએ ફ્લોન્ટ કર્યા સેક્સી કર્વ્સ, સોશ્યલ મીડિયા પર મચી ધમાલ

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!