GSTV

ટીવી સિરિયલ જોઈ મહિલાએ ગુજરાતના આ ધારાસભ્યને ફસાવવા રચ્યું ષડયંત્ર

રાજ્ય સરકારમાં કેબિનેટ પ્રધાન પદે રહેલા અને બારડોલીથી ધારાસભ્ય ઈશ્વર પરમારને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હોવાનો મામલો સામે આવ્યો છે. જોકે પોલીસે અજાણી મહિલાની ઓળખ કરી છે. અને તે મહિલાને પોલીસે ઝડપી પાડી છે. અજાણી મહિલા બારડોલીની પ્રવિણા મૈસુરિયા હોવાનું સામે આવ્યુ છે. તેણે ટીવી સિરિયલ જોઈને પ્લાન બનાવ્યો હતો.

આ મહિલા બંધ કવરમાં અલગ અલગ જગ્યાઓ પણ ખોટા પત્ર મુકીને ઈશ્વર પરમારને બદનામ કરવાનો પ્રયાસ કરતી હતી. જોકે આ મામલે બારડોલી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી અને મહિલાની ધરપકડ કરી છે.

READ ALSO

Related posts

અમેરિકાના આ વૈજ્ઞાનિકે કર્યો દાવો, શોધી લીધી કોરોના વાયરસની વેક્સીન

Ankita Trada

ધોની અને વિરાટે ક્યારેય સપોર્ટ નથી કર્યો : રિટાયરમેન્ટ બાદ આ ધાકડ ખેલાડીએ કર્યો ઘટસ્ફોટ

Bansari

કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનનું પાલન કરાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!