GSTV
Gujarat Government Advertisement

બનાસકાંઠાના થરાદમાં તસ્કરોએ એક જ રાતમાં પાંચ મંદિરના તાડા તોડી પોલીસને દોડતી કરી દીધી

બનાસકાંઠાના થરાદમાં એક જ રાતમાં પાંચ મંદિરના તાળા તોડી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરો પાંચેય મંદિરમાંથી સોના-ચાંદીના દાગીના સહિતની રોકડ રકમ ઉઠાવીને ફરાર થયા છે. પાંચ બુકાનીધારી શખ્સોએ લાખો રૂપિયાની ચોરી કરી હોવાનું અનુમાન છે. મંદિરમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં તસ્કરોની હરકત કેદ થઈ છે. અને પોલીસે તપાસ શરૂ કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વોરેન બફેટ, જોફ બેજોસ કે બિલ ગેટ્સ નહીં આ ભારતીય છે વિશ્વના સૌથી મોટા દાનવીર, 102 અબજ ડોલર કરી દીધા દાન

Damini Patel

ભાજપે ભાવ ના આપતાં ચિરાગ તેજસ્વી સાથે જશે, કાઢ્યો બળાપો કે હનુમાન સાથે અન્યાય ત્યારે રામ ચૂપ

Bansari

પ્રથમ ગ્રાસે મક્ષિકા / ગુજરાત સરકારની આબરૂના ધજાગરા : ખેડૂતોને ખાતરના નામે આપવામાં આવ્યા ધૂળઢેફાં, થયો હોબાળો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!