GSTV
Home » News » ઓહ….!ભાજપાને મસમોટો ઝટકો, આ રાજ્યમાં બે નેતા અને 12 ધારાસભ્યોએ ભાજપને ટાટા બાય બાય કર્યું

ઓહ….!ભાજપાને મસમોટો ઝટકો, આ રાજ્યમાં બે નેતા અને 12 ધારાસભ્યોએ ભાજપને ટાટા બાય બાય કર્યું

arunachal pradesh news

તો ચૂંટણી પહેલા જ ભાજપને અરૂણાચલ પ્રદેશમાં મોટો ઝટકો લાગ્યો છે. અરૂણાચલ પ્રદેશમાં લોકસભાની ચૂંટણી સાથે જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ પહેલા ભાજપના બે મંત્રી અને 12 ધારાસભ્યો મુખ્યપ્રધાન કેનરાડ સંગમાની નેશનલ પીપુલ્સ પાર્ટીમાં શામેલ થઈ ગયા.

ગૃહ પ્રધાન કુમાર વાઈ અને પર્યટન પ્રધાન જારકાર ગામલિન અને અન્ય ધારાસભ્યોને ભાજપે ટિકિટ આપવાથી ઈન્કાર કરી દીધો હતો. વાઈએ કહ્યું કે ભાજપે ખોટા વાયદા કરીને લોકોના મનમાં પોતાની પહેલા જેવી પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે. તેમણે એમ પણ કહ્યું કે એનપીપી રાજ્યમાં ફરીથી સરકાર બનાવશે. પીપુલ્સ પાર્ટી ઓફ અરૂણાચલનો એક ધારાસભ્યો પણ એનપીપીમાં જોડાયા છે.

READ ALSO

Related posts

‘શત્રુઘ્નસિંહાને ક્યારેક અખિલેશ યાદવ અને માયાવતીમાં તો ક્યારેક રાહુલ ગાંધીમાં પીએમ દેખાય છે’

Alpesh karena

આમ માયાવતી રાહુલ ગાંધીના વિરોધમાં છે પણ PM મોદી સામે સવાલ અદ્દલ રાહુલ જેવા જ કરે છે

Alpesh karena

ભાજપ માટે હવે જ ખરો ખેલ, 357 બેઠકોમાંથી 221 બેઠકો છે દાવ પર

Alpesh karena