GSTV
Home » News » પુત્ર કે પનોતી : અમદાવાદમાં નરાધમ પુત્રએ માતા ઉપર ગુજાર્યો બળાત્કાર

પુત્ર કે પનોતી : અમદાવાદમાં નરાધમ પુત્રએ માતા ઉપર ગુજાર્યો બળાત્કાર

સમાજમા માતા-પુત્રના સબંધને પવિત્ર માનવામા આવે છે.પરંતુ અમદાવાદમા માતા-પુત્રના સબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમા એક પુત્રઍ હવસમાં પોતાની સાવકી માતા પર જ બળાત્કાર ગુજાર્યો હતો. વડોદરામાં ફોટોગ્રાફીનો વ્યવસાય કરતો પુત્ર માતાને મળવા માટે અમદાવાદ આવ્યો હતો.

ત્યારે ઘરમાં માતા એકલી હતી. જેનો લાભ લઈને નરાધમે માતાને જ પોતાની હવસનો ભોગ બનાવી હતી. જે બાદ સાવકી માતાએ પોતાના પુત્ર વિરુદ્ધ સાબરમતિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાંવી છે. હાલમાં સાબરમતી પોલિસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

ભારતમાં બંધ થઈ રહ્યા છે પોપ્યુલર બ્રાન્ડનાં આ સિરીઝનાં ફોન, જાણો તે કયા છે ફોન

Path Shah

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!