GSTV
Home » News » અમદાવાદમાં દલિત સમાજે બેનરો સાથે વિશાળ રેલી યોજી

અમદાવાદમાં દલિત સમાજે બેનરો સાથે વિશાળ રેલી યોજી

મોડાસાના સાયરામાં યુવતીના મોતના મામલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતભરમાં ન્યાય માટે માંગ કરવામાં આવી રહી છે. તેને લઇ અમદાવાદમાં દલિત સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી અને ન્યાયની માંગ કરવામાં આવી હતી. પોસ્ટર તેમજ આરોપીઓને ફાસી આપો ના નારા લગાવી ન્યાય ની માગણી કરી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાંયુવાનો અને મહિલાઓ સંખ્યામાં લોકો જોડાયા હતા.

READ ALSO

Related posts

સરકારે 2018 ના નાણા AMTS ને ચુકવ્યા નથી ત્યાં ટ્રમ્પના આગમન સમયે ફરીથી 250 બસો માંગવામાં આવી

Nilesh Jethva

ગુજરાતનો એક એવો શૈક્ષણિક કોર્ષ જ્યાં ભણતર મળ્યું પણ નોકરી ન મળી, વિદ્યાર્થીઓના ધરણા

Nilesh Jethva

બહેનનો પ્રણય નહોતો ગમતો ભાઈને, ગુસ્સે આવી બહેનના પ્રાઈવેટ પાર્ટને ગોળીથી ઉડાવી દીધું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!