અમદાવાદની ભોળી પ્રજાને તંત્ર અને કોન્ટ્રાકટરો ફરી રસ્તા પર ઉતરી આવ્યા છે. અને ખરાબ રસ્તા પર થીગડા લગાવવાનું શરૂ કર્યુ છે. અમદાવાદમાં વરસેલા વરસાદ બાદ શહેરના રસ્તાઓ મગરની પીઠ જેવા થઈ ગયા છે. લોકોમાં તંત્ર સામે રોષ છે.
સરકારે અધિકારીઓને દિવાળી સુધી ખરાબ રસ્તા સરખા કરી દેવાનો આદેશ આપ્યો છે. ત્યારે અમદાવાદમાં રોડ રસ્તાના કોન્ટ્રાકટરેએ રસ્તા રીપેર કરવાના બદલે માત્ર થીગડાબાજી કરી છે. શહેરના અનેક વિસ્તારમાં રસ્તા પર ખાડા પડી ગયા છે. જોકે આજે કોન્ટ્રાકટરોએ અધિકારીઓની હાજરીમાં જ રસ્તાના સમારકામના બદલે માત્ર થીગડાબાજી કરીને પ્રજાને મુર્ખ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
READ ALSO
- પોર્ન સાઈટ પર નીતીશની વોર્નિંગ, દેશભરમાં આવી વેબસાઈટ બંધ કરે કેન્દ્ર સરકાર
- મોદી સરકારની આ સ્કીમનો ઉઠાવો ફાયદો, દર મહિને ઘરે બેઠા આવશે પૈસા ! આ છે અરજી કરવાની રીત
- શું તમે ઘરે બેઠા થશે લાખોની કમાણી કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે જ છે, જલ્દીથી વાંચી લો
- ક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN, જો એવું થશે તો ભરવી પડશે પેનલ્ટી
- 10 હજાર રૂપિયા સુધીનાં ટ્રાન્ઝેક્શનની બદલાવવાની છે વ્યવસ્થા? RBIએ આપ્યો પ્રીપેડ કાર્ડનો પ્રસ્તાવ