GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

અમદાવાદમાં વરસાદ પડ્યો ન પડ્યો ત્યાં તો રસ્તા પર ભુવાઓ પડી ગયા

અમદાવાદમાં પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદમાં હજુ સામાન્ય વરસાદ ચાલુ થયો છે ત્યારે વરસાદ પડતાની સાથે જ ભુવા પડવાની શરૂઆત થઇ ગઇ છે. તંત્ર જણાવે છે કે તેમણે પ્રિમોનસુનની કામગીરી પૂર્ણ કરી લીધી છે પરંતુ આ રસ્તાઓની હાલત જોતા એવુ લાગે છે કે તંત્રએ માત્ર ધાંધીયા જ માર્યા છે.

અમદાવાદના જશોદાનગર ચાર રસ્તા પર પોલીસ ચોકી નજીક પહેલા વરસાદમાં જ ભુવો પડ્યો હતો. આ વરસાદ સામાન્ય જ પડ્યો હતો. વીસ દિવસ પહેલા આ માર્ગ પર વરસાદી પાણીની લાઈન નાંખવામા આવી હતી. યોગ્ય પુરાણના અભાવે પ્રથમ વરસાદમાં જ કોન્ટ્રાકટર તેમજ તંત્રની બેદરકારી છતી થઈ હતી.

READ ALSO

Related posts

વિવાદોથી ટેવાયેલા ચીને ફરી એક વાર કરી મધપૂડામાં આંગળી, હવે આ શહેર પોતાનું હોવાનું દાવો કર્યો

Pravin Makwana

દુશ્મનોનાં છક્કા છોડાવશે ‘નિર્ભય’, 1000 કિમી સુધી માર કરી શકે છે આ સ્વદેશી ક્રૂઝ મિસાઈલ

Mansi Patel

નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો થતાં 121.92 મીટર પર પહોંચી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!