GSTV
Home » News » ભાવનગર : તળાવમાં ન્હાવા પડેલા બે યુવકોના મોત, પરિવારમાં શોકનો માહોલ

ભાવનગર : તળાવમાં ન્હાવા પડેલા બે યુવકોના મોત, પરિવારમાં શોકનો માહોલ

ભાવનગરના પાલીતાણા તાલુકાના આદપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા બે યુવકોના મોત નિપજ્યા છે. બંને મિત્રો આજે રવિવારનો દિવસે હોવાથી આદપુર ગામે તળાવમાં ન્હાવા ગયા હતા. જ્યાં તેઓ પાણીમાં ડૂબી ગયા હતા જેમની જાણ સ્થાનિક યુવકોને થતા તેઓ દોડી આવ્યા હતા અને બહાર કાઢી પાલીતાણા હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ડૉકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. યુવકોના મોતથી પરિવારમાં શોકનું વાતાવરણ ફેલાયું છે.

READ ALSO

Related posts

70 વર્ષોમાં પહેલીવાર આવુ થયુ, પાકિસ્તાને ભારતની આ સેવા પર મુક્યો પ્રતિબંધ

Kaushik Bavishi

 VIDEO: ગુસ્સમાં બિગ બોસનાં સ્ટેજ પર સલમાન ખાન, કહી દીધું શો ને અલવિદા

pratik shah

Maharashtra Electionમાં સલમાન ખાને પણ નાખ્યો વોટ, આ અંદાજમાં પહોંચ્યો પોલિંગ સ્ટેશન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!