GSTV

આ તો રૂપાણી સરકાર જ કરી શકે, કાગળ પર જ ચીતરી દીધા મસમોટા આંકડા

વિધાનસભા ગૃહમાં રજૂ થતા આંકડાઓમાં ગરબડ થતી હોવાના ગંભીર આરોપ કરવામાં આવ્યાં છે. 2 વર્ષ પહેલાં રાજ્યની 7209 પ્રાથમિક શાળાઓમાં મેદાન નહોતા. છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકારે 261 શાળાઓમાં મેદાન બનાવ્યા તેમ છતાં મેદાન વગરની પ્રાથમિક શાળાઓના આંકડામાં મોટો ઘટાડો નોંધાયો છે. 2 વર્ષમાં મેદાન વગરની પ્રાથમિક શાળાઓ 7209થી ઘટીને 4612 થઈ છે. સરકારે ફક્ત 262 શાળામાં મેદાન બનાવ્યા તો મેદાન વગરની શાળાઓની સંખ્યામાં 2597નો ઘટાડો કેવી રીતે થયો તે એક સવાલ છે.

READ ALSO

Related posts

કોરોનાવાયરસનો કહેર: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રમિકો માટે કરી આ જાહેરાત

pratik shah

લૉકડાઉન: મહિલા પોલીસનું શરમજનક કૃત્ય, મજૂરને પકડી માથા પર ન લખવાનું લખી દીધું

Pravin Makwana

OMG! કોરોનાના કારણે ટેન્ટમાં રહવા મજબૂર ડૉક્ટર, સ્નેક્સ ખાઈ વિતાવી રહ્યો છે જિંદગી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!