GSTV
Bollywood Entertainment Photos Trending

ઈમ્તિયાઝ અલીની દીકરી છે ખુબ જ ગ્લેમરસ, ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે ખુબ જ હોટ તસવીરો

ઇમ્તિયાઝ અલી બોલીવુડના પ્રખ્યાત અને શ્રેષ્ઠ નિર્દેશક છે, જે ગુણવત્તાયુક્ત ફિલ્મો આપવા માટે જાણીતા છે. બીજી તરફ જો તેમના અંગત જીવનની વાત કરીએ તો તેમની એક પુત્રી પણ છે જે દેખાવમાં ખૂબ જ ગ્લેમરસ છે. શું તમે તેના વિશે જાણો છો?

તમને જણાવી દઈએ કે, ઈમ્તમિયાઝ અલીની દીકરીનું નામ ઈદા અલી છે, જેનો લુક એવો છે કે તેની સ્ટાઈલ જોઈને તમે દંગ રહી જશો.

ઇડા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, જ્યાં તે પોતાની ગ્લેમરસ તસવીરોથી પ્રભુત્વ ધરાવે છે.

તમને જણાવી દઈએ કે, ઈડા દેખાવમાં ગ્લેમરસ હોવાની સાથે સાથે ખૂબ જ હોટ પણ છે, જે તમે તેની આ તસવીરોમાં જોઈ શકો છો.

તમને જણાવી દઈએ કે, ઈડા સુંદર છે, પરંતુ આ સિવાય તે ખૂબ જ પ્રતિભાશાળી પણ છે અને તેના પિતાની જેમ તે પણ ફિલ્મ નિર્દેશનમાં વ્યસ્ત છે.

રિપોર્ટ્સ અનુસાર, ઈડા માત્ર 15 વર્ષની ઉંમરે જ ફિલ્મ ડિરેક્શનમાં જોડાઈ ગઈ હતી.

Read Also

Related posts

મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો

Hardik Hingu

અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…

GSTV Web Desk

ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી

GSTV Web Desk
GSTV