GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

અમૃતમ કાર્ડ હોવા છતા હોસ્પિટલમાં વસૂલ કરવામાં આવી રહ્યા છે નાણાં, કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિધાનસભામાં મુખ્યમંત્રી અમૃતમ યોજના અંગે સવાલ કર્યા. તેમણે જણાવ્યું હતું કે, જે લાભાર્થી પાસે મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ હોવા છતા તેમની પાસે કેટલીક હોસ્પિટલ દ્વારા નાણા વસૂલવામાં આવી રહ્યા છે. જેથી તમામ હોસ્પિટલના નામ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા. તેમણે માગ કરી કે, ગુજરાતમાં વસતા યુવાનો માટે કેરળ, મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં યુવાનોને ચોક્કસ ભથ્થુ આપવામાં આવે છે. તે પ્રકારની યોજના ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવે.

Read Also

Related posts

રાજ્યમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાતા એસટી વિભાગે લીધો આ મોટો નિર્ણય

Nilesh Jethva

ગીર સોમનાથનો હીરણ 1 ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં, લોકોને સાવચેત રહેવાની સુચના

Mansi Patel

જૂનાગઢના માળીયા હાટીનાનો વ્રજમી ડેમ થયો ઓવરફ્લો, 9 ગામોને કરાયા એલર્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!