GSTV

ગુજરાત વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસના ધારાસભ્યનો રચનાત્મક વિરોધ, પોતાના લોહીથી લખેલું પ્લેકાર્ડ લઈ પહોંચ્યા

ગુજરાત વિધાનસભાના એક દિવસીય સત્રની શરૂઆત પહેલા જ NCR અને NPR મુદ્દે સત્ર તોફાની બની રહે તેવા પડઘાઓ પડવા લાગ્યા છે. સવારના 11 વાગ્યાની આસપાસ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રના સીએએના પ્રસ્તાવને સમર્થન આપવા આયોજિત વિધાનસભા સત્ર પહેલા કોંગી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રચનાત્મક વિરોધ દર્શાવ્યો હતો. તેઓ પોતાના લોહીથી લખેલું પ્લેકાર્ડ લઈને પહોંચ્યા હતા. જેમાં તેમણે સીએએ અને એનસીઆરનો વિરોધ દર્શાવ્યો હતો.

  • NCR અને caa અને NPRનો વિરોધ કરતો પેલ કાર્ડ લઈને વિધાનસભા પહોચ્યા
  • ઇમરાન ખેડવાળા પોતાના લોહીથી પેલકાર્ડ બનાવ્યું છે
  • દેશમાં હિંદુઓ અને મુસ્લિમ વચ્ચે તિરાડ પાડવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે

READ ALSO

Related posts

રાહુલ તિવેટીયાએ એક ઓવરમાં પાંચ સિક્સર ફટકારી, અગાઉ આ બેટ્સમેનોએ ફટકાર્યા હતા છગ્ગા

Mansi Patel

ખેડૂતોની આવકનો આંકડો જ સરકાર પાસે નથી કારણ કે એ સંતાડવા પડે એવા છે

Mansi Patel

બિહારમાં ચિરાગ પાસવાનને એનડીએ છોડવા ભડકાવી રહ્યાં છે નીતિશ, ભાજપને પણ આ નિર્ણય ખૂંચ્યો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!