GSTV

વીએસ હોસ્પિટલની બેદરકારી/ છેલ્લા બે મહિનાથી હડકવાની રસી જ નથી, કોંગ્રેસ ધારાસભ્યએ લગાવ્યો ગંભીર આરોપ

બુધવારે મળેલી બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વીએસ હોસ્પિટલની બેદરકારી છતી કરી હતી અને આક્ષેપો કર્યા હતા કે કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલમાં છેલ્લા બે મહિનાથી હડકવા વિરોધી રસી જ નથી. કુતરું કરડે તો દર્દીઓને ઇન્જેક્શન બહારથી લાવવા પડે છે.

જેથી અહીં વીએસ હોસ્પિટલમાં કુતરૂ કરડવાના દર્દી આવતા તેમને યોગ્ય સારવાર પણ મળતી નથી.આ પ્રકારનો અંધેર વહીવટ હોસ્પટલમાં ચાલી રહ્યો છે, જેનો ભોગ દર્દીઓ બની રહ્યા છે. તેવા આક્ષેપ ઈમરાન ખેડાવાલાએ કર્યા હતા.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!