GSTV
Home » News » સત્તાવાર જાહેરાત : ઇમરાન ખાનની શપથવિધિમાં માત્ર આ લોકો જ થશે શામેલ

સત્તાવાર જાહેરાત : ઇમરાન ખાનની શપથવિધિમાં માત્ર આ લોકો જ થશે શામેલ

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ અને ભૂતપૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન પદે શપથ ગ્રહણ કરવાના છે. જો કે ઈમરાન ખાનના શપથગ્રહણ સમારંભમાં કોઈપણ વિદેશી નેતાઓને આમંત્રણ નહીં આપવામાં આવે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં  છે કે ઈમરાન ખાનની શપથવિધિનો સમારંભ સાદો હશે. ઈમરાન ખાનના નિકટવર્તી મિત્રો જ તેમની પાકિસ્તાનના વડાપ્રધાન પદે શપથવિધિના સમારંભમાં સામેલ થશે.

એટલે કે ઈમરાન ખાનના શપથગ્રહણ સમારંભમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીતના વિદેશી નેતાઓને સત્તાવાર આમંત્રણ આપવામાં નહીં આવે.

Related posts

હેલિકોપ્ટર કૌભાંડ: અદાલતે રાતુલ પુરીને 1 ઓકટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં ધકેલ્યો

Riyaz Parmar

‘હાઉડી મોદી’ પાછળ મોદી-ટ્રમ્પની સમાંતર રાજનીતિ જવાબદાર છે? જાણો શું કહે છે તજજ્ઞો

Riyaz Parmar

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવેદન પર સુરતના ટેક્સટાઈલ વેપારીઓએ આપી આ પ્રતિક્રિયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!