GSTV

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાનું હાર્દિક પટેલના આંદોલન અંગે મહત્વનું નિવેદન

Last Updated on September 7, 2018 by

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ હાર્દિક પટેલના ખેડૂતોના દેવા માફી આંદોલન અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. માંડવીયાએ જણાવ્યું કે,  ભાજપ સરકારે ખેડૂતોને પાક ધિરાણમાં ઝીરો ટકાના દરે લોન આપી છે. ખેડૂતો ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરે તો ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે. ગુજરાતના ખેડૂતોની પ્રેરણા દેશભરના ખેડૂતો લઈ રહ્યા છે.

માંડવીયાએ વધુમાં કહ્યુ કે, આપણા દેશમાં દુષ્કાળની સમસ્યા વર્ષોથી છે. કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યુ કે, સરકાર હમેશા ખેડૂતોની ચિંતા કરી રહી છે. સરકાર અત્યારે ખેડૂતોને 10 કલાક વીજળી આપે છે. ખેડૂતોની આવર બમણી થાય તે માટે સરકારે અનેક યોજનાની શરૂઆત પણ કરી છે.

Related posts

રાજ્યના હીરા વેપારીના 23 ઠેકાણાં પર આવકવેરા વિભાગનો સર્વે, કરોડોના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા

Zainul Ansari

વિધાનસભા સત્ર પહેલા મળી, ધારાસભ્ય દળની બેઠક, જોવા મળ્યા તમામ નવા મંત્રીઓ

Pritesh Mehta

શેરી ગરબાને મંજૂરીની અસર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના બજાર પર, નહિવત ઘરાકીને પગલે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!