રાજ્યમાં બિન અધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટેના ઈમ્પેક્ટ ફીના કાયદાનો ઈમ્પેક્ટ પડ્યો હોય તેમ દેખાતુ નથી. આગામી 15 ફેબ્રુઆરીએ ઈમ્પેક્ટ ફી ભરવાની અંતિમ તારીખ છે.

20થી 25 અરજી જ મંજૂર થઈ
ફી ભરવાની અંતિમ તારીખ હોવા છત્તાં અમદાવાદમાં બાંધકામો નિયમિત કરવા માટે માત્ર સાત હજાર 500 અરજીઓ જ આવી છે. જેમાંથી 20થી 25 અરજી જ મંજૂર થઈ છે. જેના પરથી લાગે છે કે ત્રણ ત્રણ વખત લવાયેલા ઈમ્પેક્ટ ફીના કાયદાની કોઈ ઈમ્પેક્ટ જ હોય તેમ લાગતુ નથી. ત્રણ ત્રણ વખત કાયદો લવાયા છતા અમદાવાદ સહિત ગુજરાત રાજ્યા હજારો ગેરકાયદે બાંધકામો યથાવત છે.
બાંધકામ કરનારાઓને જાણે સરકારનો ડર જ રહ્યો નથી
ગેરકાયદે બાંદકામો નિયમિત કરીને લાખો કરોડોની આવક મળશે તેવી રાજ્ય સરકારની ધારણા ખોટી પડી રહી હોવાનું દેખાય છે..અને ગેરકાયદે બાંધકામ કરનારાઓને જાણે સરકારનો ડર જ રહ્યો નથી..તેમ લાગી રહ્યુ છે.
READ ALSO
- Viral Video/ બાઈકર ધુમ સ્ટાઈલમાં સ્ટંટ કરીને આગળ નીકળી ગયો, આ જોઈ પોલીસનું પણ માથું ચકરાઈ ગયું
- જાણો કેટલો ખતરનાક છે અમિત શાહને ધમકી આપનાર અમૃતપાલ સિંહ? ધરપકડ માટે ચાલી રહેલા અભિયાનનો આજે ત્રીજો દિવસ
- ભારત ઓસ્ટ્રેલિયા વન ડે સીરિઝ વચ્ચે ભારત માટે ખુશખબરી, ત્રીજી મેચ પહેલા ટીમ સાથે જોડાશે આ દિગ્ગજ
- વડોદરા / નાણાની ઉઘરાણી મુદ્દે બે શખ્સોએ બીએમડબલ્યુ કારને નુકસાન પહોંચાડી કારચાલક પર કર્યો હુમલો
- VIDEO/ આરામ ફરમાવી રહ્યો હતો “પાણીનો દૈત્ય”, ચિત્તાએ કર્યો વાર; પળભરમાં કામ કર્યું તમામ