GSTV
Home » News » સાયલામાં વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહારને થઈ અસર

સાયલામાં વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહારને થઈ અસર

સાયલામાં પાલિકાના વાંકે પ્રજાને હેરાન થવાનો વારો આવ્યો છે. સાયલા બસ સ્ટેશન પાસે છેલ્લા ત્રણ દિવસથી વૃક્ષ નેમલી હાલતમાં હતુ જે  ધરાશાયી થતા વાહન વ્યવ્હારને અસર થઈ છે.

વૃક્ષ અંગે જ્યારે જીઈબીના અધિકારીઓને માહિતી આપવામાં આવી ત્યારે આ મામલે  જીઈબીના અધિકારીઓએ પણ ગંભીરતા દાખવી નહોતી. વૃક્ષ સાથે વીજળીનો પોલ પણ ધરાશાયી થયો છે.

જેથી સ્થાનિક લોકોની મુશ્કેલીમાં  પણ વધારો થયો છે.  વીજ પોલ ધરાશાયી થતા ત્રણ સમગ્ર વિસ્તારમાં અંધારપટની સ્થિતિ પણ જોવા મળી રહી છે.

READ ALSO

Related posts

તીડના આતંકને નાથવા માટે રાજસ્થાનની ટીમ પણ જોડાય, ભગાવવા માટે ઢોલ-થાળીનો ઉપયોગ કરવા સૂચન

Mayur

સાડી ખરીદવા પર એક કિલો ડુંગળી ફ્રી, કપડાની દુકાન પર વધી ગ્રાહકોની સંખ્યા

Mansi Patel

‘જ્ઞાન વેચવાથી કંઈ ફાયદો નહીં થાય’ કહી બોલિવુડના ખ્યાતનામ ડાયરેક્ટર અને એક્ટરે Twitterને અલવિદા કહી દીધું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!