GSTV

મહા વાવાઝોડાની અસર ગુજરાતનાં દરિયાકાંઠે રહેતા લોકોનું કરાયું સ્થળાંતર

Last Updated on November 4, 2019 by Mansi Patel

મહા વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠા પર વર્તાઈ રહી છે. ત્યારે અમરેલીથી પોરબંદર સુધીના દરિયા કિનારે રહેતા લોકોનું સ્થળાંતર કરાશે.

ભારે પવનને કારણે કાંઠા વિસ્તારોમાં કાચા મકાનોને અસર થઈ શકે છે. તેથી દરિયાકાંઠે કાચા મકાનોમાં રહેતા લોકોનુ સ્થળાંતર કરાશે.

આ ઉપરાંત અગરિયાઓ અને બંદરો પર કામ કરતાં લોકોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવશે. કાલથી સ્થળાંતર પ્રક્રિયા હાથ ધરાશે.

READ ALSO

Related posts

ચેતીને રહેજો / કોરોના ગાઇડલાઇનને લઇ CM રૂપાણીનું મોટું નિવેદન, જો રાજ્યમાં ફરીથી કેસ વધશે તો….

Dhruv Brahmbhatt

ગજેરા સ્કૂલ દ્વારા સરકારના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, કાર્યવાહી કરવા મામલે CM રૂપાણીનું મોટું નિવેદન

Dhruv Brahmbhatt

યોજના / રાજ્યમાં ૨.૬૬ લાખથી પણ વધારે ઘરો પર સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત, દેશમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!