સાવધાન! કોરોનાકાળમાં ઈમ્યૂનિટી વધારનાર ઉકાળાના છે આ સાઈડઈફેક્ટ, રાખો આ વાતોનું ધ્યાન

કોરોના વાયરસના કારણે શરૂઆતથી જ હેલ્થ એક્સપર્ટ લોકોને ઈમ્યૂનિટી વધારનાર ઉકાળો પીવાની સલાહ આપે છે. કેટલાક લોકોને પોતાની ડાયટમાં તેને નિયમિત રૂપથી સામેલ પણ કરી લેવામાં આવ્યા છે. આ ઉકાળો ઈમ્યૂનિટીને બૂસ્ટ કરી ફ્લૂ અથવા ઈંફેક્શનથી લડવાનીવાળી ટી-સેલ્સ જનરેટ કરે છે. જોકે, ઉકાળો કેટલાક મોટા નુકસાના પણ હોય છે. આ … Continue reading સાવધાન! કોરોનાકાળમાં ઈમ્યૂનિટી વધારનાર ઉકાળાના છે આ સાઈડઈફેક્ટ, રાખો આ વાતોનું ધ્યાન