GSTV
Health & Fitness Life Trending

સાવધાન! કોરોનાકાળમાં ઈમ્યૂનિટી વધારનાર ઉકાળાના છે આ સાઈડઈફેક્ટ, રાખો આ વાતોનું ધ્યાન

કોરોના વાયરસના કારણે શરૂઆતથી જ હેલ્થ એક્સપર્ટ લોકોને ઈમ્યૂનિટી વધારનાર ઉકાળો પીવાની સલાહ આપે છે. કેટલાક લોકોને પોતાની ડાયટમાં તેને નિયમિત રૂપથી સામેલ પણ કરી લેવામાં આવ્યા છે. આ ઉકાળો ઈમ્યૂનિટીને બૂસ્ટ કરી ફ્લૂ અથવા ઈંફેક્શનથી લડવાનીવાળી ટી-સેલ્સ જનરેટ કરે છે. જોકે, ઉકાળો કેટલાક મોટા નુકસાના પણ હોય છે. આ વિશે લગભગ જ તમને જાણ થશે. ડૉક્ટર્સનું કહેવુ છે કે, ઉકાળો પીવાથી કેટલાક મોટા નુકસાન પણ હોય છે.

ઉકાળો પીવાથી થઈ શકે છે આ સમસ્યા

એક્સપર્ટનું કહેવુ છે કે, ઉકાળો પીવાની ઉંમરમાં, મૌસમ અને હેલ્થને મોનિટર કરવું ખૂભ જરૂરી છે. રેગ્યુલર ઉકાળો પીતા કમજોર સ્વસ્થ લોકોને મોટી સમસ્યા થઈ શકે છે. નાકથી લોહી, મોઢામાં છાલા, અસિડિટી, પેશાબ આવવામાં સમસ્યા અને ડાઈજેશનની સમસ્યા તમને ઘેરી શકે છે. એવામા તમને તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

ઉકાળો પીવાથી થઈ શકે છે સમસ્યા

ઉકાળો બનાવવામાં ઘણી વખત લોકો મરચા, તજ, હળદર, ગિલોય, અશ્વગંધા, એલચી અને સૂંઠનો વપરાશ કરે છે. આ બધી વસ્તુ તમારા શરીરને ઘણી ગરમ કરી દે છે. શરીરનું તાપમાન અચાનક વધવાથી નાકમાંથી લોગી અને એસિડિટી જેવી સમસ્યાઓ હોઈ શકે છે.

ઉકાળામાં આ વસ્તુનું રાખો ધ્યાન

તેથી ઉકાળો બનાવવા માટે તમારે જે વસ્તુનો વપરાશ કરી રહ્યા છે, તેની માત્રામાં સંતુલન હોવુ જરૂરી છે. જો ઉકાળો પીવાથી તમને કોઈ પરેશાની થઈ રહી છે તો, તેમાં તજ, કાળા મરી, અશ્વગંધા અને સૂંઠની માત્રા ઓથી છે.

આ લોકો રહે વધારે સતર્ક

શરદી અથવા ઉધરસથી પરેશાન લોકો માટે ઉકાળો ઘણો ફાયદાકારક માનવામાં આવે છે. જો કે, કેલટલાક લોકોને જેમાં મોટી સતર્કતા રાખવી જોઈએ. ખાસકરીને તે લોકોને જેમને પિતની ફરીયાદ છે. આ લોકોને ઉકાળામાં કાળા મરી, સૂંઠ અને તજનો વપરાશ કરતા સમયે સાવધાની રાખજો.

ઉકાળો બનાવવાની સાચી રીત

જો તમે ઉકાળાનું રેગુલર વપરાશ નથી કરી રહ્યા તો તેમાં ઓછા પ્રમાણમા જ લેવુ સાચુ રહેશે. ઉકાળો બનાવતા સમયે વાસણમાં માત્ર 10 મિલીલીટર પાણી નાખો. ફરી જરૂરી વસ્તુને મિક્સ કર્યા બાદ ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી ઉકાળો 50 મિલીમીટર એટલે એડધો ન થઈ જાય.

READ ALSO

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV