GSTV
Home » News » જામા મસ્જિદના શાહી ઈમામ સઈદ અહમદ બુખારીએ મોબ લિન્ચિંગ મામલે PM મોદીને કરી આ અપીલ

જામા મસ્જિદના શાહી ઈમામ સઈદ અહમદ બુખારીએ મોબ લિન્ચિંગ મામલે PM મોદીને કરી આ અપીલ

દેશભરમાં ઈદની ઉજવણી દરમ્યાન દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદના શાહી ઈમામ સઈદ અહમદ બુખારીએ મોબ લિન્ચિંગનો મામલો ઉઠાવ્યો. તેમણે પીએમ મોદીને પીએમ મોદીને અપીલ કરતા જણાવ્યુ કે, દેશની નવી સરકાર મોબ લિન્ચિંગની ઘટનાને અટકાવવાની કોશિશ કરે.

પીએમ મોદીએ સત્તા સંભાળ્યા બાદ લઘુમતીની સુરક્ષા માટે આશ્વાસન આપ્યુ હતુ. જેથી અમને આશા છે કે, નવી સરકાર પોતાના વાયદાને અનુસરીને કામ કરશે. નવી સરકારની જવાબદારી છે કે, દેશમાં બનતી મોબ લિન્ચિંગની ઘટનાને અટકાવે. આ ઉપરાંત તેમણે દેશવાસીઓને ઈદની શુભકામના પણ પાઠવી હતી.

Read Also

Related posts

નશાની હાલતમાં 121 વર્ષ પહેલા આ વૃક્ષની કરવામાં આવી હતી ધરપકડ , કારણ જાણીને તમે પણ પકડી લેશો પેટ

Nilesh Jethva

રાજ ઠાકરે ED સમક્ષ થશે હાજર,આઈએલ એન્ડ એફએસ કૌભાંડની તપાસના સંદર્ભમાં પાઠવ્યું સમન્સ

Path Shah

ધારા-370 હટાવ્યા બાદ નજરકેદમાં રહેલા મહેબુબા મુફ્તિ અને ઓમર અબ્દુલા કરી રહ્યા છે આ કામ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!