GSTV
Ajab Gajab Trending

તસ્વીર/ દીકરીને બ્રેન સર્જરીનો અહેસાસ ન થાય, માટે પિતાએ પણ કરી લીધી એના ટાંકા જેવી હેરસ્ટાઇલ

તસ્વીરો બોલતી નથી, પરંતુ કેટલીક તસ્વીરો ઘણું બધું બોલી નાખે છે. બોલી પણ એવી જે સીધું હ્ર્દયને સ્પર્શી જાય. આ ખબરમાં અમે એક એવી તસ્વીર બતાવવા જઈ રહા છે જે કદાચ તમારા દિલમાં પણ ઉતરી જાય, પરંતુ કિસ્સાને સમજવા માટે આખી ખબર વાંચવી પડશે. ત્યાર પછી તમે આ તસ્વીરની ઊંડાઈ સમજી શકશ. તો પછી આઓ જાણીએ આખો કિસ્સો.

આ ચિત્રમાં શું છે

આ વાયરલ તસવીરમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ તેની પુત્રી સાથે રમી રહ્યો છે, તે તેને પ્રેમ કરી રહ્યો છે. અચાનક, તમને લાગશે કે આ બંનેએ આટલી વિચિત્ર હેરસ્ટાઇલ કેમ બનાવી છે, પરંતુ જો તમે તસવીરને નજીકથી જોશો તો તમને છોકરીના માથા પર સ્ટિચેસ દેખાશે, આ ટાંકા એટલા માટે ફછે કારણ કે છોકરીની બ્રેન સર્જરી કરવામાં આવી છે. બીજી તરફ, તમે તેના પિતાને જુઓ તો તમને કોઈ ટાંકો દેખાશે નહીં. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે આ વ્યક્તિએ દીકરી જેવી જ હેરસ્ટાઈલ કેમ રાખી છે. આ પ્રશ્નનો જવાબ આ ચિત્રનું જીવન છે.

દીકરીને મહેસુસ નહિ થાય માટે કાપ્યા વાળ

વાસ્તવમાં, આ વાયરલ તસ્વીર TheFigen નામના વ્યક્તિએ ટ્વિટર પર શેર કરી છે. તેણે તેના કેપ્શનમાં લખ્યું છે કે આ નાની બાળકીએ મગજની સર્જરી કરાવી છે. છોકરીને ફીલ ન થાય માટે પિતાએ પણ વાળને એ જ રીતે કપાવી લીધા, જે રીતે દીકરીને માથા પર ટાંકા આવ્યા ત્યારે કાપવામાં આવ્યા હતા. જો કે આ તસ્વીર ક્યાંની છે, એ અંગે કઈ જણાવવામાં આવ્યું નથી, પરંતુ આ હ્ર્દયને સ્પર્શિ જાય છે.

Read Also

Related posts

સતત ચોથા દિવસે ભારતીય બજારમાં વેચવાલી, નવ ટ્રેડીંગ સત્રમાં રોકાણકારોના રૂ.16.59 લાખ કરોડનું ધોવાણ

GSTV Web Desk

I&B Ministry : સરકારે 10 યુટ્યુબ ચેનલો – 45 વીડિયોઝને બ્લોક કર્યા, ફેક ન્યૂઝ દ્વારા ધાર્મિક ફેલાવતા હતા ઉન્માદ

GSTV Web Desk

ડાયાબિટીસના દર્દીઓ નવરાત્રિ વ્રત ઉપવાસમાં આ બાબતોનું રાખે ધ્યાન, હેલ્થ જાળવવામાં મળશે મદદ

HARSHAD PATEL
GSTV