GSTV
Home » News » ગોધરામાં મન્હા મેટરનીટી હોમમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ, રાજસ્થાનની ટીમ પહોંચી

ગોધરામાં મન્હા મેટરનીટી હોમમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ, રાજસ્થાનની ટીમ પહોંચી

ગોધરામાં મન્હા મેટરનીટી હોમમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરાતું હોય. રાજસ્થાનની પીએનડીટી ટીમ દ્વારા ગર્ભપરીક્ષણના મામલે કાર્યવાહી કરીને કેસ કરતા. મન્હા મેટરનીટી હોમના સંચાલક ડૉકટર વસીમ હાલમાં ફરાર થઇ ગયા છે. તો હાલમાં ટીમ દ્વારા મેટરનીટી હોમને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. મળતી માહિતી મુજબ નર્સ દ્વારા સગર્ભા મહિલાઓને લાવીને ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરાતું હતું. જેમાં સંત રોડની એક નર્સની ભૂમિકા સામે આવી છે.

Related posts

અમરાઈવાડીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી કર્યોપ્રચાર, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

pratik shah

નવસારીના જમાલપોર ગામે થયો હોબાળો, વિધર્મી યુવાને યુવતિને ફસાવી પ્રેમજાળમાં પછી..

pratik shah

AMCના કર્મચારીઓના પેટ્રોલ અલાઉન્સ વધારી પ્રતિ લિટરે 87.70 રૂપિયા કરાતા અનેક તર્કવિતર્કો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!