GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

ઈલિયાના ડિક્રૂઝે શેર કર્યા બિકિની ફોટોઝ, અદાઓ પર ફેન્સ થયા ઘાયલ

વિતેલા દિવસોમાં થયેલા બ્રેક અપ પછી જ બોલીવૂડ એક્ટ્રેસ ઈલિયાના ડિક્રૂઝ ચર્ચામાં છે. તે હાલના દિવસોમાં વેકેશન પર છે અને પોતાના મૂડને ચિલ કરી રહી છે. આ વેકેશનથી સામે આવેલી તેમની બિકિની ફોટોઝ હવે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ સુંદર ફોટોઝને જોઈને ફેન્સ તેમની અદાઓના વખાણ કરતા નથી થાકતી. આમાથી એક ફોટો લોકોને એટલો પસંદ આવ્યો કે તેના પર લાખો કોમેન્ટ્સ અને લાઈક્સ આવવા લાગી. એ કહેવુ ખોટુ નથી કે ઈલિયાનાએ પોતાના લુકને લઈને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.

Ileana D' Cruz

આ ફોટોમાં એક્ટ્રેસ વ્હાઈટ બિકિની પહેરી નજરે આવી રહી હતી. ઈલિયાનાએ આ ફોટોને પોસ્ટ કરતા લખ્યું કે બિકિની એપ્રીસિએશન પોસ્ટ. શેર કરેલી ફોટોમાં ઈલિયાનાનું ફોકસ પોતાની હોટ ઓફ શોલ્ડર વ્હાઈટ બિકિની પર રાખ્યું અને પોતાનો ચહેરો ફોટામાં છુપાવી રાખ્યો.

Ileana D' Cruz

ત્યાં જ ઈલિયાનાએ પોતાની ઈન્સ્ટાસ્ટોરીમાં પણ કેટલીંક ફોટોઝ શેર કરી છે.

જોત જોતામાં ઈલિયાના ડિક્રૂઝની આ પોસ્ટ ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગઈ છે.

Ileana D' Cruz

આ ફોટોમાં ઈલિયાના એક શિપ પર નજરે આવી રહી છે. તેમની બ્લેક કલરની મોનોકની(બિકિનીનો પ્રકાર) તેના પર ખૂબ જ સારી લાગી રહી છે.

Ileana D' Cruz

આ ફોટામાં ઈલિયાનાના કૂલ મૂડને ચોખ્ખુ જોઈ શકાય છે.

Ileana D' Cruz

ઈલિયાના પહેલા પણ બિકિની ફોટો શૂટથી પ્રશંસા મેળવતી રહે છે.

READ ALSO

Related posts

લોકડાઉન 5.0 પર મંથન : અમિત શાહે બધા મુખ્યમંત્રીઓ સાથે કરી વાતચિત

Nilesh Jethva

દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા 58.22 લાખને પાર, ભારતમાં એક લાખ 60 હજારથી વધુ કેસ

Nilesh Jethva

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ટ્રમ્પે કરી મધ્યસ્થતાની ઓફર, વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!