GSTV
Home » News » દિવ્યાંગ અને નિસહાય લોકો માટે આવી ખુશખબર : કોઈપણની મદદની નહીં પડે જરૂર, આ શોધ નવો ઇતિહાસ રચશે

દિવ્યાંગ અને નિસહાય લોકો માટે આવી ખુશખબર : કોઈપણની મદદની નહીં પડે જરૂર, આ શોધ નવો ઇતિહાસ રચશે

ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસે ફિનિક્સ મેડિકલ સિસ્ટમની સાથે મળીને મંગળવારે દેશની પહેલી સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલી વ્હીલચેર લોન્ચ કરી.

તેની સહાયતાથી દિવ્યાંગ અથવા નિસહાય લોકો કોઇની પણ મદદ વગર ન માત્ર ઉભા થઇ શકશે પરંતુ હરીફરી પણ શકશે.

આ સ્ટેન્ડિંગ વ્હીલચેરને આઇઆઇટી મદ્રાસના મેકેનિકલ એન્જિનિયર વિભાગના પ્રોફેસર સુજાતા શ્રીનિવાસનના નેતૃત્વમાં ટીટીકે સેન્ટર ફોર રિહેબિલિટેશન રિસર્ચ એન્ડ ડિવાઇસ ડેવલપમેન્ટે ડિઝાઇન અને વિકસીત કરી છે.

આ સાથે જ સ્ટેન્ડિંગ વ્હીલચેર ટેકનિકનું વ્યવસાયીકરણ વેલકમ ટ્રસ્ટ અને યુકેના સમર્થનના માધ્યમથી કરાયું છે. આ વ્હીલચેરને સસ્તી કિંમત પર જરૂરિયાતમંદ લોકોને ઉપલબ્ધ કરાવાશે.

READ ALSO

Related posts

સાવરકર હવે વીર નહીં ગણાય, આ રાજ્ય સરકારે પુસ્તકોમાંથી આ શબ્દ જ હટાવી લીધો

Arohi

Bigg Boss 13માં આવશે સૌથી મોટો ટ્વિસ્ટ, બિગબૉસના ઘરમાં પરણી જશે આ બંને કન્ટેસ્ટન્ટસ

Bansari

બેન્કોને એટીએમથી ચૂનો લગાવવાની આ ઠગોએ અપનાવી હતી નવી રીત, આ એક જ ભૂલે ફોડ્યો ભાંડો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!