GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

IIT ની પરીક્ષામાં પૂછાયો અજીબ પ્રશ્ન, ટોસ જીતીને ધોનીએ બેટિંગ કરવી જોઇએ કે ફીલ્ડિંગ?

કેટલીકવાર તો પરીક્ષામાં એવા સવાલ આવી જતા હોય છે કે, ફૂલ એસીવાળા રૂમમાં પણ ભલભલાને પરસેવો વળી જાય. પરંતુ અવી વાત છે એક હટકે જ પ્રશ્નની. IIT મદ્રાસમાં એક પ્રોફેસરે એવો પ્રશ્ન પૂછ્યો કે, વિદ્યાર્થીઓ જોતા જ રહી ગયા.

સવાલ હતો મટિરિયલ એન્ડ એનર્જી બેલેન્સનો, પરંતુ અંદર વર્ણન હતું ધોની અને આઈપીએલ 2019નું.

સવાલ: આઈપીએલમાં 7 મેએ ચેન્નઈ સુપરકિંગ્સની ચેપલ સ્ટેડિયમમાં ક્વાલિફાયર-1 મેચ છે. 7 મેએ મોસમના પૂર્વાનુમાન અનુસાર, ચેન્નઈમાં 701% ભેજ રહેવાની શક્યતા છે. રમતની શરૂઆતમાં તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા છે. બીજી ઇનિંગની શરૂઆતમાં તાપમાન 27 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ માહિતીના આધારે જો ધોની ટૉસ જીતે તો તમારી શું સલાહ રહે, તેને બેટિંગ કરવી જોઇએ કે ફીલ્ડિંગ? તથ્ય સાથે જવાબ આપો. આ સવાલનો સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયામાં એટલો વાયરલ બન્યો કે, ICCએ પણ ટ્વિટ કરી પ્રોફેસરનાં વખાણ કર્યાં.

  • આ પ્રોફેસરનું નામ વિગ્નેશ મુથુવિજયન છે. સવાલ હતો સાયકોમેટ્રિલ ચાર્ટ્સ અને ડ્યૂ પૉઇન્ટ કેલક્યુલેશન વિશે પરંતુ તેને રસપ્રદ બનાવવા આઈપીએલ સાથે જોડવામાં આવ્યો હતો. તેમને ક્રિકેટનો બહુ શોખ છે. બિઝી શિડ્યૂલમાંથી પણ સમય કાઢીને ક્રિકેટ જોવાનું નથી ચૂકતા.

Related posts

પાલતુ ડોગ્સને દિલ્હીથી મુંબઈ પહોંચાડવા આખુ પ્રાઈવેટ જેટ બુક કર્યું! એક સીટની કિંમત હોશ ઉડાવી દેશે

Bansari

મોદી સરકારનો નિર્ણય ભૂલ ભરેલો: લોકડાઉનમાં કેસો સતત વધ્યાં, આ દેશોના આંકડા જોઇને ચિંતા વધી જશે

Bansari

‘હાઈડ્રોક્સિક્લોરોક્વિન કોરોના દર્દીઓ માટે ખતરનાક’ દાવો કરનાર મેડિકલ જર્નલનો યુ-ટર્ન, ફરી તપાસ કરશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!