GSTV
Home » News » IIT KGPનાં વિધ્યાર્થીઓ એ બનાવ્યું ઈલેક્ટ્રોનિક વાહન, હાલની ઓટો અને ઇ-રિક્ષા કરતા હશે સારું

IIT KGPનાં વિધ્યાર્થીઓ એ બનાવ્યું ઈલેક્ટ્રોનિક વાહન, હાલની ઓટો અને ઇ-રિક્ષા કરતા હશે સારું

વાહનોનાં પ્રદૂષણને ઓછું કરવા માટે IIT ખડગપુરનાં 50 વિધ્યાર્થીઓની એક ટીમે ઈલેક્ટ્રોનિક વાહન વિકસીત કર્યું છે. જેનું નામ દેશલા (DESHLA) રાખવામાં આવ્યું છે.જે દેશમાં હાલના ઓટો અને ઈ રિક્શા કરતા પણ વધારે સારું વિકલ્પ સાબિત થઈ શકે છે.

50 વિધ્યાર્થીઓની આ ટીમનું નેતૃત્વ સંસ્થાનના મિકેનિકલ એન્જીનિયરિંગ વિભાગનાં પ્રોફેસર વિક્રાંત રાચેરલા કરી રહ્યા છે. આ ટીમ 11 SEPનાં રોજ નેક્સટ-જેન ઈલેક્ટ્રિક ઓટો મોડલ રજૂ કર્યું હતુ. જેમાં પાવરફૂલ મોટરની સાથે લિથિયમ આર્યન બેટરી પણ લાગેલી હોય છે.

IIT ખડગપુરનાં 50 વિધ્યાર્થીઓની એક ટીમે ઈલેક્ટ્રોનિક વાહન વિકસીત કર્યું

આ વાહનમાં સારી ગુણવત્તાની વસ્તુઓ નો ઉપયોગ કરવામાં આવ્યો

જે 6-7 વર્ષો સુધી ચાલી શકે છે. આ વાહનમાં સારી ગુણવત્તાની વસ્તુઓ નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી તે ભારને સહન કરવા સક્ષમ હોય. તેની મજબુત ફ્રેમ છે. માત્ર આ જ નહીં, તેને ચલાવવું પણ ખૂબ જ સરળ છે.

READ ALSO

Related posts

ખેરાલુમાં આ 178 ઉમેદવારોને એક કલાકનો અપાયો વધારાનો સમય, આ હતું મોટું કારણ

Nilesh Jethva

થરાદ અને ખેરાલુમાં સવારમાં ધીમા મતદાન બાદ બપોરે લાઈનો લાગી, એક ગામે કર્યો મતદાનનો બહિષ્કાર

Nilesh Jethva

સુહાગરાતે હૈવાનની જેમ બીજી પત્ની પર તૂટી પડેલા મિતુલે કહ્યું, ‘બોલ, વિસ્મયા આ બાબતે મંદાર વધુ સારો કે હું?’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!