GSTV
Home » News » જો તમે તમે ધીમા નેટથી છો પરેશાન, તો આ એપ છે તે સમસ્યાનો ઉકેલ

જો તમે તમે ધીમા નેટથી છો પરેશાન, તો આ એપ છે તે સમસ્યાનો ઉકેલ

સ્માર્ટ ફોન હવે વધુ અત્યાધુનિક બને છે જે અલગ અલગ એપ્સનાં પગલે બને છે. ત્યારે આવીજ એક નવી એપ એ Google દ્રારા કરશે સર્જન જેના માટે Google ના સીઇઓ સુંદર પિચાઇએ એક ટ્વીટ કરીને જણાવ્યું છે. જેને Google Go તરીકે લોકો માટે બહાર પાડવામાં આવશે. આ એક લાઇટવેટ એપ છે. તેમજ આ ગુગલ પ્લે સ્ટોર પર ગ્લોબલી ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ જણાવવામાં આવ્યુ છે કે આ કઇ રીતે કામ કરે છે.

Google એ વર્ષ 2017માં લેવલ સ્માર્ટ ફોન્સ માટે Google Go એપ લોન્ચ કરી હતી. આ એક લાઇટવેટ એપ છે, અને આ ખરાબ ઇન્ટરનેટ કનેક્ટીવીટીમાં પણ કામ કરે છે. Google Go માં ઇનબિલ્ટ LEanse ફીચર પણ છે, જેના મુજબ તમે કોઇ ટેકસ્ટને સ્કેન કરીને ડાયરેક્ટ ટ્રાંસ્લેટ કરી શકો છો.

જ્યારે તમે કોઇ પણ વર્ડસ ઉપર કેમેરો પ્વાઇંટ કરીને આ એપ દ્વારા ટ્રાંસલેશન શક્ય છે. જોઇએ તો Read out Loud ફીચર પણ યુઝ કરી શકશો. જેના કારણે google તમને તે વાંચીને જણાવશે. Google Go ની બીજી મોટી ખાસિયત એ છે કે આ તમારા સ્માર્ટફોનની ઓછી મેમોરી લે છે. આ એપ ફક્ત 7MB નો છે. અને આ એપમાં ફાસ્ટ બ્રાઉજિંગ પણ થઇ શકે છે. Google Go એપમાં વેબ વર્ઝન તમારી ફિંગરટીપ્સ પર મળશે.

Android કે પછી google Play Store માં જઇને Google Go એપ ડાઉનલોડ કરી શકાશે

ડાઉનલોડ કરવા માટે તમે Android કે પછી google Play Store માં જઇને Google Go સર્ચ કરીને આને ડાઉનલોડ કરી શકશો. જેમાં Google Go ફક્ત એન્ડ્રોઇડ યુઝર્સના યુઝ કરી શકશે જેના સ્માર્ટફોનમાં Android Lollipop અથવા તેનાથી ઉપરના વર્ઝન છે. મહત્વનું છે કે, Google go સિવાય આ સીરીઝમાં ઘણા એપ્સ છે, જે Android Go માટે બનાવવામાં આવ્યા છે. જેમાં Maps Go, Assistant Go, Files Go જેવા એપનો પણ સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

24 કેરેટ સોનાથી લદાયેલુ છે ટ્રમ્પનું પ્રાઈવેટ પ્લેન, એક કલાકનું ભાડુ સાંભળી ચક્કર આવી જશે !

Pravin Makwana

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!