GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

જો તમારા શરીરનું વજન ઓછું ના થયું હોય તો શરૂ કરી દો આ જ્યૂસનું સેવન

લોકો જીવનમાં પોતાના શરીરને સંપૂર્ણ પણે ફિટ રાખવાનો પ્રયત્ન કરે છે. ત્યારે આજકાલ બદલાતી લાઈફ સ્ટાઈલ અને દોડભાગ છતાં બેઠાડું જીવનને લીઘે વજન વધવાની સમસ્યા લગભગ બધાને સતાવી રહી છે. લગભગ ઘણાં પ્રયત્નો કરવા છતાં તેના પર કાબુ મેળવવો સહેલો નથી હોતો. જો તમે વજન ઘટાડવાના પ્રયત્નોમાં નિષ્ફળ જતાં હોવ તો આ નુસખો તમને જરૂર સફળતા અપાવશે, બીટનો જ્યૂસ વજન ઘટાડોવાનો સૌથી અક્સીર ઇલાજ મનાય છે.

વિટામિન સી, ફાઈબર, નાઈટ્રેટસ, બેટાટિન જેવા પોષક તત્વો બેલી ફેટને ઘટાડે છે. તેમજ લો બીપી, રોગપ્રતિકારક શક્તિમાં વધારો અને કેન્સરને રોકવામાં મદદરૂપ થાય છે. તમે બીટને બાફીને કે શેકીને પણ ખાઈ શકો છે. જો કે બીટને રાંધીને ખાવાથી તેમાં રહેલા પોષકતત્વો ઓછાં થઇ જાય છે. બીટના જ્યૂસમાં કેલરી બહુ ઓછી હોય છે પરંતુ અનેક પ્રકારના પોષકતત્વોથી ભરપૂર હોવાથી તેના સેવનથી એનર્જી મળે છે.

બીટના જ્યૂસમાં મોટેભાગે ગાજર, સફરજન અને લીંબુ વગેરેનું મિશ્રણ હોય છે

ઉલ્લેખનીય છે કે મેગ્નેશિયમ નામના ખનીજમાં વજન ઘટાડવાની સારી ક્ષમતા હોય છે. જ્યારે આ તત્વ બીટમાં પ્રચુર પ્રમાણમાં હોવાથી તમારા માટે લાભદાયી બની શકે છે. આ જ્યૂસ ઘટાડશે વજન ઘણાં લોકો બીટને અન્ય શાકભાજી સાથે મિક્સ કરીને ખાવાનું પસંદ કરે છે. બીટના જ્યૂસમાં મોટેભાગે ગાજર, સફરજન અને લીંબુ વગેરેનું મિશ્રણ હોય છે. જો કે વજનઘટાડવા માટે બીટ અને લીંબુનો રસ અક્સીર છે.

READ ALSO

Related posts

ચંદ્રગ્રહણ બાદ શરૂ થઈ રહ્યો છે શ્રાવણ માસ, આ 5 રાશિઓ માટે બનશે શુભ ધન યોગ

Ankita Trada

બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ આવું કરે તો તૂટી શકે છે સંબંધો, જાણો આ પાંચ રીતો જે તોડી શકે સંબંધ

Mansi Patel

અહીં છે ઈશ્કિયા ગણેશ મંદિર, અહીં પ્રેમી પંખીડાની મનોકામના થાય છે પુરી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!