GSTV
Home » News » તમે પણ પોતાને બાઈક સ્ટંટમેન સમજતા હોય તો આ વીડિયો જોઈ લો

તમે પણ પોતાને બાઈક સ્ટંટમેન સમજતા હોય તો આ વીડિયો જોઈ લો

છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ધરોલીયા ગજેન્દ્રપુરા રોડ પરના કોઝવે પર બાઈક તણાયું હતું. કોઝવે પર વહેતા પાણીમાં ચાલકે બાઇક ચલાવ્યું હતું. જો કે પાણીનો ફ્લો વધારે હોવાથી અધવચ્ચે જઇને બાઇક નીચે ફસડાઇ પડ્યું હતું. જોકે ચાલક એક સાઇડથી નીચે ઉતરી પડ્યો હતો. જયારે બાઇકને પાણીમાં જતું રોકવા માટે અન્ય યુવકે પ્રયત્ન કર્યો હતો. જો કે તેજગતિએ વહી જતા પાણીમાં તેના પ્રયત્નો પણ નિષ્ફળ નીવડ્યો હતો. અને બાઇક પાણીના વહેણમાં તણાઇ ગયું હતું.  કિનારે ઉભેલા લોકોએ આ ઘટનાની મજા માણી હતી.

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

મોડાસાના વાંટવા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, રાજસ્થાનનાં મહંતનું મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!