GSTV

WhatsApp વાપરવામાં કોઈ મુશ્કેલી પડે તો આ રીતે સીધા કંપનીને ફરિયાદ કરી શકો છો, તેના ફિચરને કઈ રીતે ઉપયોગ કરવો તે જાણો

WhatsApp યૂઝર ફ્રેંડલી રહ્યું છે. નવા નવા ફીચર્સ દાખલ કરે છે પણ બહું ઓછા લોકો તે અંગે જાણે છે. WhatsApp સપોર્ટ (Whatsapp support chat) લોંચ કરેલું છે. જેની મદદથી યૂજર્સ WhatsAppમાં આવનારી કોઈ પણ તકલિફને દૂર કરવામાં મદદ કરે છે. કોઈ બગ આવેલો હોય તો તે પણ દૂર કરે છે. જોકે હાલ WhatsAppની FACEBOOK કંપની તેનું બીટા વર્જન પર ટેસ્ટીંગ કરે છે. હવે તેનું અપડેટ થોડા દિવસોમાં આવી રહ્યું છે.

એન્રોઈડવર્જન કોન્ટેક્ટ અસ પેજના માધ્યમથી તે મેળવી શકાય છે. જ્યાંથી તમે ફરિયાદ મોદકી શકશો. તેમ છતાં કોઈ મુશ્કેલી આવે તો હેલ્પ પર જઈને કોન્ટેક અસમાં જઈને મુશેકેલીઓ જણાવવાની રહેશે. જેમાં ફોટો જોડી શકાશે. જે મોબાઈલ ફોનનો સ્ક્રીન શોટ મોકલી શકાશે. ફરિયાદ કરનારની સાથે WhatsApp ટીમ વાત પણ કરશે. પછી ચેટ આપો આપ બંધ થઈ જાય છે.

READ ALSO

Related posts

વિશ્વ માટે રાહતના સમાચાર: રશિયાની આ કોરોના વેક્સીન થઇ રહી છે સફળ, 85% લોકો પર નથી થઇ કોઈ આડઅસર

pratik shah

પેટ્રોલ ડીઝલના ભાવને લઈને રાહુલ ગાંધીનો પ્રહાર, જનતાને લૂંટવાનું અને મિત્રો પર લૂંટાવવાનું બંધ કરો

pratik shah

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!