GSTV
Home » News » વડોદરામાં ટ્રાફિક નિયમોનું પાલન કરશો તો પોલીસ આપશે આ ગીફ્ટ

વડોદરામાં ટ્રાફિક નિયમોનું પાલન કરશો તો પોલીસ આપશે આ ગીફ્ટ

વડોદરા પોલીસે ટ્રાફિકને લઈને નવો અભિગમ અપનાવ્યો છે. નાતાલના પર્વ નિમિત્તે ટ્રાફિક વિભાગે વાહનચાલકોને ચોકલેટ આપી હતી. ટ્રાફિકના નિયમો અનુસરનારને વડોદરા પોલીસે ગીફ્ટ આપી હતી. પોલીસે સાન્તાક્લોઝ બની ટ્રાફિકના નિયમો માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અભિગમને વડોદરાની જનતાએ પણ બિરદાવ્યો હતો.

Read Also

Related posts

જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર આદિવાસી પંથકના વિદ્યાર્થીઓ

Nilesh Jethva

શેરડી પકવતા ખેડૂતો માટે જીવાદોરી સમાન આ સુગર મીલને ફરી શરૂ કરવા હાકલ

Nilesh Jethva

અમદાવાદમાં શ્વાન ખસીકરણની કામગીરીમાં ભ્રષ્ટાચાર, આ સંસ્થાને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!