GSTV

સિમ્પલ ઈડલી પસંદ ન હોય તો આજે જ બનાવો ફટાફટ ચટપટી મીની ઈડલી

Last Updated on June 19, 2019 by

ચોખાના લોટની ઈડલી બનાવીને પછી તેને વઘારીને મોટાભાગના લોકોના ઘરમાં જમતાં હોય છે. પરંતુ નાના બાળકોને જ્યારે નાસ્તામાં ભરવાની હોય ત્યારે તેને કટ કરવાનો સમય નથી હોતો, તે માટે તમે ઈડલીના નાના મોલ્ડમાં બનાવીને તેમાં અલગ-અલગ ચટણીનો ઉપયોગ કરીને ચટપટી ઈડલી બનાવી શકો છો. ચોખાની ઈડલીની જેમ તમે સોજીની તથા દાળવડાના ખીરાની પણ આ રીતે ઈડલી બનાવી શકો છો. તો રાહ જોયા વિના બનાવો ચટપટી ઈડલી.

Read Also

Related posts

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave

વાયરલ વીડિયો / સ્ત્રી પર આવ્યું મોર્ડર્ન ભૂત! તાંત્રિકને જે પણ કહ્યું તે સાંભળીને તમે પણ થઇ જશો લોટપોટ

Vishvesh Dave

વાયરલ વીડિયો / ‘Bella Ciao’નું દેશી વર્ઝન જીતી ગયું લોકોનું દિલ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!