GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

જો તમે આગામી ત્રણ દિવસમાં આબુ જવાના છો તો આ કાર્યક્રમ વિશે જાણો

પર્યટક સ્થળ માઉન્ટ આબુ ખાતે શરદ મહોત્સવનું આયોજન કરાતા આજથી તેનો આરંભ થયો છે. સતત ત્રણ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવ મા ગુજરાત અને અન્ય રાજ્યોના વિવિધ પ્રદર્શન યોજાઇ રહ્યા છે. માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડમાં ત્રણ દિવસીય આયોજન દરમિયાન પ્રવાસીઓ સહિત સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પર્વત ઉપર સખત ઠંડીમાં પણ લોકોએ ગીત સંગીત સાથે રાજસ્થાની ઘૂમર અને ગુજરાતી ગરબાનો આનંદ માણ્યો.

Related posts

અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, એરપોર્ટ રોડ પર વૃક્ષ ધરાશાયી થતા સર્જાયો બે કિમી લાંબો ટ્રાફિકજામ

Nilesh Jethva

ત્રણ શખ્સોએ રિવોલ્વર અને તમંચા વડે એક શખ્સ પર કર્યું ફાયરિંગ, ફરિયાદ લેવામાં ન આવતા ટોળું પોલીસ સ્ટેશને ધસી આવ્યું

Nilesh Jethva

અમદાવાદ : કઈ હોસ્પિટલમાં બેડ ખાલી છે તેની માહિતી હવે ઘરે બેઠા જ મળશે, બે દિવસમાં 60 હજાર લોકોએ મેળવી જાણકારી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!