GSTV

જો આજે કોઈ રાજસ્થાન અમસ્તું જાય તો એવું બની શકે કે ભાઈ મજા કરીને આવશે

Last Updated on December 31, 2018 by

ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂનાં શોખીનો રાજસ્થાન તરફ જતાં હોય છે. અંબાજી નજીક આવેલી રાજસ્થાન સરહદની ચેકપોસ્ટ પરથી રાજસ્થાન તરફ વાહનોની વિશેષ અવર જવર જોવા મળી. ત્યારે રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલાં વાહનોની છાપરી ચેકપોસ્ટ ઉપર પોલીસે સધન ચેકિંગ ઝુંબેશ આદરી છે. આજે સવારથી જ પોલીસે ખડે પગે રહી વાહનો ચાલકોનું બ્રીથ-એનેલાઇજર દ્વારા ચેકિંગ કર્યું. આ સાથે ખાનગી વાહનો સહિત સરકારી બસોમાં પણ મુસાફરોના સામાનની ચકાસણી કરી રાજયમાં દારૂ ઘુસાડાય નહીં તેની પોલિસ તકેદારી રાખી રહી છે.

Related posts

સુરતમાં હિટ એન્ડ રન / અજાણ્યા વાહન ચાલકે શ્રમિકને લીધો અડફેટે, મોતના આક્રંદથી ગમગીની

Pritesh Mehta

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારનો સૌથી મોટો નિર્ણય, રાજ્યના વિવિધ જીલ્લાઓના 14 જજોની કરી બદલી

pratik shah

કોરોનાથી થયેલ મોત પાછળ સરકારનું વળતર માનવ જાતની ક્રૂર મજાક, અમીત ચાવડાએ ઉઠાવ્યા સવાલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!