GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

હવામાન વિભાગની આવી નવી આગાહી, ગાદલાઓ કબાટમાં મૂક્યા હોય તો કાઢી દેજો

તો ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેથી ગુજરાતમાં બે સિસ્ટમની અસર વર્તાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજથી રાજ્યમા ફરીવાર તાપમાનમાં ઘાટાડો થશે. અને ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમજ કેટલાક સ્થળોએ માવઠુ પણ થયું છે. શિયાળામાં વરસી રહેલા આ કમોસમી વરસાદ ઉત્તર-પશ્ચિમ ભારત પરથી પસાર થઇ રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આભારી છે. જેના કારણે ઇરાન તરફથી આવતા ભેજવાળા પવનનોના કારણે ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે.

Related posts

દુનિયાના જાણીતા સુરક્ષા નિષ્ણાંતે વ્યક્ત કરી આશંકા, ભારત-ચીન વચ્ચે થઈ શકે છે સશસ્ત્ર સંઘર્ષ

Ankita Trada

અમેરિકા મામલે ચીને ભારતને આપી આ સલાહ, ટ્રમ્પને બિલકુલ નહીં ગમે

Ankita Trada

Twitter-Facebook સામે બાંયો ચડાવી ટ્રમ્પે, કાયદામાં ફેરફાર થયો તો ભારે પડશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!