GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

નવસારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થિઓનો આ આક્ષેપ સાચો છે તો વિચારવું પડે

છેલ્લા કેટલાય દિવસોથી નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં સંભવિત ખાનગી કરણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે પણ વિદ્યાર્થીઓએ વિરોધ કરીને રેલી કાઢી હતી. અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. વિદ્યાર્થીઓએ બોડેલી ચાર રસ્તાથી સેવાસદન સુધી વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને રેલી કાઢી હતી. અને કૃષિ ન જાણનારા વિદ્યાર્થીઓને પૈસાના જોરે એડમિશન અપાય છે. તેવો આક્ષેપ કર્યો હતો. આ અંગે કોઇ યોગ્ય નિર્ણય નહી લેવાય તો વિદ્યાર્થીઓ જલદ કાર્યક્રમો યોજાશે. તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

Related posts

આ સ્ટાર ક્રિકેટરે પોતાની ગાડીથી ટક્કર મારી વૃદ્ધને કચડી નાંખ્યો, પોલીસે કરી ધરપકડ

Bansari

પોરબંદરના રાણાવાવ હાઈવે નજીક એસ.ટી.બસ ફસાઈ, ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

pratik shah

7 લાખ ભારતીયોને બહાર કરશે કુવૈત, નવા નિયમોથી વિદેશી નાગરિકોની સંખ્યા ઘટશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!