GSTV

શું પાનકાર્ડમાં ખોટી માહિતી છપાઈ છે?, તો ઓન લાઈન ફક્ત કરો આ કાર્ય ઝડપથી થશે પૂર્ણ

આવક વેરા વિભાગ તરફથી આપવામાં આવતાં 10 આંકડાના ઓળખ નંબરનું પાન કાર્ડ એ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. બેંકોમાં મોટી રકમના વ્યવહારો માટે તેનો ઉપયોગ થાય છે, ત્યારે કાર્ડમાં કોઈ ભૂલ છે કે નહીં તે મહત્વનું છે. બેંક ખાતું ખોલવામાં અને આવકવેરા રીટર્ન ફાઇલ વગેરેમાં પણ થાય છે. તેમાં કોઈ ખોટી માહિતી હોત તો તે સુધારી શકાય છે. પાનકાર્ડમાં દાખલ કરેલી ખોટી માહિતી પણ સુધારી શકાય છે.

ખોટી માહિતી હોત તો તે સુધારી શકાય

કઈ રીતે સુધારો કરવો જે જાણો. Tin-NSDL વેબસાઇટ tin-nsdl.com પર ‘Service Section’ માં‘PAN’ પર ક્લીક કરીને હવે એક નવું પૃષ્ઠ ખુલશે જેમાં ‘Change/Correction in PAN Data’ ઉપર વિકલ્પો પસંદ કરીને ‘Apply’ ક્લીક કરીને ‘Change or Correction in existing PAN data/Reprint of PAN Card’ પસંદ કરો.

‘Change or Correction in existing PAN data/Reprint of PAN Card’ પસંદ કરો

‘Correct Category’માં જે તમારે સુધારો કરવાનો હોય તે પસંદ કરવી જોઈએ. જેમાં જૂની માહિતી સુધારીને નામ, જન્મ તારીખ, ઈમેઈલ આઈડી નવા નાંખીને સબમીટ કરવી. પછી ‘PAN Application Form’ હવે ઇ-કેવાયસી માંગવામાં આવશે, તમારે સ્કેન કોપિ સબમિટ કરવાની રહેશે. હવે સુધારેલી વિગતો સબમિટ કરો. સરનામું આઈડી પ્રૂફ, વય પુરાવો પણ તેમાં મૂકો. પૈસા ચૂકવી દીધા બાદ રસીદ સાથે, બધા આઈડી પ્રૂફ પેપર્સ NSDL e-Gov-સરકારી કચેરીમાં સબમિટ કરવી પડશે. પછી સુધારેલું કાર્ડ મળી જશે.

READ ALSO

Related posts

શોલેના વીરુની જેમ પોતાની ‘બસંતી’ માટે 80 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો પતિ, પત્નીને પિયર જતી રોકવા આખુ ગામ લીધુ માથે

Bansari

જમ્મુ-કાશ્મીરમાં બરફના તોફાનમાં ફસાઈ પ્રવાસીઓની કાર, બીઆરઓની ટીમે મોતના મુખમાંથી કાઢ્યા બહાર

Nilesh Jethva

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતના આક્રમક વલણથી સરકાર બેકફૂટ પર, એક બાદ એક મંત્રી આપી રહ્યા છે સફાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!