GSTV
Home » News » જો વિક્રમ લેન્ડર સાથે સંપર્ક નહીં સધાય તો ISROએ કરી રાખી છે આ તૈયારી

જો વિક્રમ લેન્ડર સાથે સંપર્ક નહીં સધાય તો ISROએ કરી રાખી છે આ તૈયારી

ઈસરોના વિજ્ઞાનિકો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો સંપર્ક સાધવાનો કોશિશ કરી રહ્યા છે. ચંદ્ર પર લેન્ડર સાથે સંપર્ક નહીં સંધાય તો ચંદ્રયાન-3માં ફરીવાર વિક્રમ અને પ્રજ્ઞાનને મોકલવામાં આવી શકે છે. ઈસરોના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈસરો ચંદ્રયાન-3માં લેન્ડર અને રોવરમાં શક્તિશાળી કેમેરા અને આધુનિક નિયંત્રણ પ્રણાલીનો ઉપયોગ કરશે.

ચંદ્રયાન-3માં બેકઅપ ટેક્નોલોજિનો પણ ઉપયોગ કરવામાં આવશે. જે દુર્ઘટના બાદ પણ ફરીવાર શરૂ થઈ શકશે. ઈસરો ચંદ્રયાન-3 માટે જાપનની અવકાશ એજન્સી જાક્સાની મદદ લઈ શકે છે. ભારત જાપનની મદદથી શક્તિશાળી રોકેટનો ઉપયોગ કરશે. જોકે, જાપાન દ્વારા આ શક્તિશાળી રોકેટને બનાવવામાં આવી રહ્યુ છે.

આ મિશન માટે ભારત જાપાનને લેન્ડર અને ઓર્બિટર આપશે અને જાપાન ભારતને રોકેટ અને રોવરની સુવિધા પુરી પાડશે. એવા પણ કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે, જાપાનના રોકેટથી ચંદ્રયાન-3ને વધુ ગતિથી ચંદ્ર પર પહોંચવામાં સફળતા મળશે.

READ ALSO

Related posts

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

Riyaz Parmar

મલાલા બોલી પાકિસ્તાનને આપી દો કાશ્મિર, ભારતિય ખેલાડીએ કહ્યું- પહેલા તમે તો પાકિસ્તાન જઈને બતાવો

Kaushik Bavishi

ટેરર ફંડિગ કેસ: લાંચ લેવાનાં આરોપમાં NIAનાં 3 અધિકારીઓ દોષિત, ગૃહ મંત્રાલયે કર્યા સસ્પેન્ડ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!