GSTV
Home » News » આ જિલ્લાના વિદ્યાર્થીઓ જો LRDની પરિક્ષા આપવા જઈ રહ્યા છે તો ખાસ જાણી લે

આ જિલ્લાના વિદ્યાર્થીઓ જો LRDની પરિક્ષા આપવા જઈ રહ્યા છે તો ખાસ જાણી લે

લોક રક્ષકની ભરતી પરીક્ષા માટે ભરૂચ એસ.ટી ડિવિઝનમાંથી 712 જેટલી ટ્રીપોનું સંચાલન કરવામાં આવનાર છે. ભરૂચ અને નર્મદા જીલ્લાના ઉમેદવારો સુરત ખાતે અને છોટાઉદેપુરના ઉમેદવારો ભરૂચ અને અંકલેશ્વર કેન્દ્ર ખાતે પરીક્ષા આપશે.

ભરૂચ અંકલેશ્વરના ૪૦ કેન્દ્રો ખાતે છોટાઉદેપુર વિસ્તારના ૧૪,૭૭૪ ઉમેદવારો પરીક્ષા આપનાર છે. ભરૂચ એસ.ટી ડિવિઝન દ્વારા ભરૂચ નર્મદા જીલ્લાના ઉમેદવારોને સુરત લઈ જવા ૪૧૭ ટ્રીપ કરશે. તો ભરૂચ અંકલેશ્વર કેન્દ્રોના ઉમેદવારોને છોટાઉદેપુર લઈ જવા માટે ૨૯૫ ટ્રીપો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

અમદાવાદની આ શાળાઓમાં એવું તે શું ચાલી રહ્યું કે, RTI અતર્ગત માહિતી આપતા લાગે છે ડર

Nilesh Jethva

અલ્પેશ ઠાકોર પ્રધાન બનવા અધીરા બન્યા, પક્ષપલટુને રોકવા પાટીદારો મેદાને

Nilesh Jethva

ચીની હેકર્સે ભારતીય હેલ્થકેરની વેબસાઈટને બનાવી નિશાને ,ચોરાયા 68 લાખ ડેટા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!