GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રોહિંગ્યાઓ ભારતમાં વસશે તો વધુ દશ કાશ્મીર તૈયાર થશેઃ બાબા રામદેવ

આસામના એનઆરસી અને રોહિંગ્યાના વસવાટ મામલે સંસદમાં ચર્ચા બાદ હવે યોગગુરુ બાબા રામદેવે પણ અવાજ ઉઠાવ્યો છે. બાબા રામદેવે કહ્યું છે કે ત્રણથી ચાર કરોડ લોકો ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે. તેમાં વધારામાં ખોટી રીતે તાલીમ પામેલા રોહિંગ્યા પણ આવી ગયા છે.

બાબા રામદેવે કહ્યું છે કે રોહિંગ્યાઓને ભારતમાં વસાવવામાં આવશે. તો બીજા દશ કાશ્મીર તૈયાર થઈ જશે. મોટી સંખ્યામાં રોહિંગ્યા જમ્મુ-કાશ્મીરમાં શરણાર્થીઓ તરીકે વસવાટ કરી રહ્યા છે. રોહિંગ્યા દેશની આંતરીક સુરક્ષા માટે ખતરો છે અને સુરક્ષા સાથે સરકાર સમજૂતી કરી શકે નહીં.

Related posts

દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક બની શકે છે ભારતીય પોસ્ટ, ગ્રામિણ બેંકોનું થઈ શકે છે વિલિનીકરણ

Pravin Makwana

જમ્મુ કાશ્મીરમાં તમામ કર્માચારીઓને મળશે 25 હજારનું વધારાનું ભથ્થુ, નવા બનેલા ઉપરાજ્યપાલે આપી મોટી ભેટ

Pravin Makwana

બોસે પીએફના પૈસા આપવામાં સમય લીધો, કર્મચારીએ બોસના નામે અશ્લિલ સામગ્રી ઓર્ડર કરી ડેટિંગ સાઈડ પર નાંખી દીધો નંબર

Karan
Do NOT follow this link or you will be banned from the site!