GSTV

ત્રણ ગર્લફ્રેન્ડનાં શોખ પૂરા કરવા માટે ડાન્સ સાથે કરતો હતો આવું તો પોલિસે જેલમાં પૂરી દીધો

Last Updated on November 15, 2018 by

ગર્લફ્રેન્ડનાં શોખીન લોકો આજે ગમે તે કરવા માટે તૈયાર થઈ જાય છે. એક એવો જ શખ્સ ઝડપાયો કે જે ગર્લફ્રેન્ડ માટે ચોરી કરતો હતો. દિલ્હી પોલીસે 21 વર્ષનાં એક એવા છોકરાની ધરપકડ કરી છે કે જે વ્યવસાયથી તો ડાન્સર છે પણ કામ ચોરીનું કરે છે. પૂછપરછમાં તેણે કહ્યું કે ત્રણ ગર્લ્સફ્રેન્ડ્સ માટે તે પાર્ટટાઇમ ચોરી કરે છે. દક્ષિણ પૂર્વી દિલ્હીના ડીસીપી ચિન્મ્ય બસવાલના આધારે ધરપકડ કરાયેલા આરોપીનું નામ રોહન ગિલ ઉર્ફે સની છે.

જ્યારે તે ગોવિંદપુરી વિસ્તારમાંથી એક ઓટો ડ્રાઇવરનો મોબાઇલ અને પર્સ ચોરીને ભાગી રહ્યો હતો ત્યારે બાઈક પર સવાર એક પોલીસ કર્મચારીએ તેને પકડ્યો. આરોપીની ચોરી કરવાનાં આરોપમાં 1 વર્ષમાં 4 વાર ધરપકડ થઈ ગઈ છે. છતાં પણ તેણે ચોરી કરવાનું કામ ચાલુ રાખ્યું.

પોલિસનાં કહેવા પ્રમાણે રોહનનાં ચોરીનાં 12 કિસ્સા સામે આવ્યા છે. ભણી લીધા પછી તે ડાન્સ શિખ્યો હતો અને ગોવિંદપૂરીમાં જ લગ્ન પ્રસંગે ડાંસ કરતો. પરંતુ જોતજોતમાં તેને નશો થઈ ગયો. અને આરોપીએ જણાવ્યું કે 3 ગરેલફ્રેન્ડ્સને મોજ-મસ્તી કરાવવાનાં ચક્કરમાં તે પાર્ટટાઈમ ચોરી કરતો હતો.

READ ALSO

Related posts

VIDEO: બાબા કા ઢાબાને ફેમસ કર્યા બાદ ગૌરવ વાસને હવે આ કાકાને ફેમસ કર્યા, પાંદડા પર આઈસ્ક્રીમ વેચતો વીડિયો થયો વાયરલ

Pravin Makwana

ખેડૂતો માટે ખુશખબર: આવતીકાલથી ખાતામાં આવવાના શરૂ થઈ જશે સરકારના રૂપિયા, ફટાફટ આ કામ પતાવી લેજો

Pravin Makwana

ચિંતા વધી/ દેશમાં સતત ચોથા દિવસે કોરોના કેસમાં ઉછાળો,મૃત્યુઆંક માં પણ ધરખમ વધારો: જાણી લો છેલ્લા 24 કલાકના આંકડા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!