જસદણમાં કુંવરજીનું ફોર્મ રદ થાય તો બીજા ‘બાવળિયા’એ પણ ફોર્મ ભરી રાખ્યું

પ્રતિષ્ઠાનો જંગ બનેલીજસદણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસે જીત મેળવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી છે.કોંગ્રેસમાંથી પક્ષ  પલટો કરીને ભાજપમાંગયેલા કુંવરજી બાવળીયાએ ઉમેદવારી નોંધાવતા પહેલા મંદિરમાં દર્શન કર્યા હતા. જે બાદકેઓ મસ્જિદમાં પણ ગયા હતા.  કોંગ્રેસનાગઢમાં ગાબડુ પાડવા માટે બાવળીયાએ જસદણમાં ભાજપે રેલી કરી શક્તિ પ્રદર્શન કર્યુ હતું.

ત્યાર બાદ કુંવરજી બાવળીયાએ જસદણ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. કુંવરજી બાવળીયાના ડમી તરીકે તેમના પત્ની પારૂલબહેન બાવળીયાએ પણ ફોર્મ ભર્યુ છે. આ પ્રસંગેતેમની સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા અને ભરતબોઘરા હાજર રહ્યા હતા. જસદણ બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક ગણવામાં આવે છે. ત્યારેજસદણ બેઠક પર જીત  મેળવવા માટે ભાજપ અનેકોંગ્રેસ એટી ચોટીનું જોર લગાવશે..

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter